મિ.રિપોર્ટર, ૧૦મી ડીસેમ્બર. 

પ્રેમીઓ પોતાની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા અવનવી રીતો અપનાવતા હોય છે.  કોઈ પ્રેમી ખુલ્લા મેદાનમાં બિગ દિલ બનાવી પ્રપોઝ કરે છે, તો કોઈ વિમાનમાંથી ગુલાબની વર્ષા કરીને તો કોઈ પ્રેમી  દરિયામાં અંડર વોટર જઈને  પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા પ્રયાસ કરે છે. પરંતુ એક પ્રેમીએ તેની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે જે રીત અપનાવી તે ખરેખર આશ્ચર્યજનક હતી. 

પોતાની પ્રેમિકાને પ્રપોઝ  કરીને રાજી કરવા પોતાના પેનિસ પર રિંગ પહેરી હતી. પ્રેમીની ગર્લફ્રેન્ડે આ ઘટના અંગેની પોસ્ટ ફેસબુક મુકતા તે વાઈરલ થઈ હતી. 
યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે, તેના ફિયાન્સે તેને અલગ રીતે પ્રપોઝ કરતા ઓરલ સેક્સ માટે કહ્યું. યુવતીએ એ મુજબ કર્યું પણ ખરું! તેના ફિયાન્સે પેનિસ પર ડાયમંડ રિંગ પહેરી રાખી હતી. આ જોઈને યુવતી ઘણી ઈમ્પ્રેસ થઈ ગઈ અને પછી તેણે એ મુજબ જ કર્યું જેવું તેનો ફિયાન્સ ઈચ્છતો હતો.

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: