મી.રિપોર્ટર, ૧૩મી ડીસેમ્બર. 

દુનિયામાં ઘણા લોકો  રેકોર્ડ બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તમે ઘણીવાર ખાવા-પીવાના અથવા  શરીરના અંગને મોટું કરવા વિશેના અવનવા અને અટપટા રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે તમને અમે સેક્સના એક વિચિત્ર રેકોર્ડ વિશે જણાવીશું. આ સેક્સનો રેકોર્ડ કોઈ પુરુષે નહિ મહિલાએ  નોંધાવ્યો છે. એક મહિલાએ બનાવેલા આ વિચિત્ર રેકોર્ડને દાયકાઓ સુધી કોઈ બીજી મહિલા તોડવાની હિંમત નહીં કરી શકે તેવું લાગી રહ્યું છે. 

વાત એમ છે કે, અમેરિકાની લીસા સ્પાર્ક્સ જે એક પોર્ન સ્ટાર છે, તેના નામે સૌથી ઓછા કલાકમાં વધુ પુરુષો સાથે સેક્સ માણવાનો રેકોર્ડ છે. લીસાએ માત્ર 12 કલાકમાં 919 પુરુષો સાથે સેક્સ માણેલું છે. લીસાનો આ રેકોર્ડ ઓક્ટોબર 2004માં બન્યો હતો, જે હજુ સુધી તોડવાની કોઈ હિમત કરી શક્યું નથી. લીસાએ આ રેકોર્ડ પોલેન્ડમાં બનાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલેન્ડમાં  દરવર્ષે એક પ્રતિયોગીતા થાય છે, તેમાં એક નવો રેકોર્ડ બનાવનારી વ્યક્તિ જીતે છે. લીસાએ આ પ્રતિયોગિતામાં પ્રત્યેક પુરુષે સાથે 45 સેકેન્ડનો સમય પસાર કર્યો અને આ દરમિયાન સેક્સ પણ માણ્યું. આવી જ રીતે તેણે સૌછી ઓછા સમયમાં વધારે પુરુષો સાથે સેક્સ માણવાનો રેકોર્ડ બનાવી લીધો.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: