કેજરીવાલ સર આપકા ભી નફરતભરા ચહેરા દિખ ગયા, આવુ બોલીવુડ નો કયો અભિનેતા બોલી ગયો ? જુઓ…વિડીયો..

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ.

દેશમાં કોરોના વાઈરસનો કહેર ચાલુ છે. વધુ ની વધુ લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આજે મોડીરાત સુધીમાં દેશમાં ૧૯૦૦ થી વધુ કેસ નોધાયા છે. જેમાં 24 થી 48 કલાકમાં કેસો વધારવામાં તબ્લિગી જમાતના  મુખ્યાલય નિઝામુદ્દીન મરકજની બેદરકારીએ વધુ ફાળો નોધાવ્યો છે. તબ્લિગી જમાતના  મુખ્યાલય નિઝામુદ્દીન મરકજની બેદરકારી સામે આવતા જ અને હજરત મૌલાના સાદ સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થતા જ એક્ટિંગમાં કાઠું નહિ કાઢનારા અને પોતાના વિવાદિત બોલ તથા હરકતોના લીધે ચર્ચામાં રહેતા એઝાઝ ખાન પણ હવે મોદી સરકાર અને કેજરીવાલ સરકારની વિરુદ્ધ આક્ષેપબાજીમાં ઉતારી આવ્યો છે.

હવે  WhatsApp પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

એઝાઝ ખાને કેન્દ્ર ની સરકાર, મીડિયા અને કેજરીવાલ સરકાર ને મુસ્લિમ વિરોધ કરીને ભડકાવવાની સાથે સાથે પોતે કેટલો દુધે ધોયેલો છે તેવી સોશિયલ મીડિયા પર ડંફાશ મારતો નજરે પડ્યો છે. તેને મોદી સરકાર, કેજરીવાલ સરકાર અને મીડિયા ને ભરપુર ગાળો આપી હતી. દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ ને તો, કેજરીવાલ સર આપકા ભી નફરતભરા ચહેરા દિખ ગયા તેવો ટોણો મારવાની સાથે તમે જમાત સામે કે પગલા લીધે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો….જુઓ એઝાઝ ખાન નો બબડાટ…..

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply