જાહન્વી કપૂરનો ‘અખ લડ જાવે’ પાર્ટી સોંગ પર બેલે ડાન્સ, નજર નહીં હટે તમારી….જુઓ..વિડીયો…

જાહન્વી કપૂરનો ‘અખ લડ જાવે’ પાર્ટી સોંગ પર બેલે ડાન્સ, નજર નહીં હટે તમારી....જુઓ..વિડીયો...

બોલીવુડ – મી.રીપોર્ટર, ૮મી ઓગસ્ટ.

બૉલિવૂડની ધડક ગર્લ જાહન્વી કપૂર પોતાની એક્ટિંગ અને ડાન્સને લઈને પરસેવો પાડી રહી છે. જાહન્વીનો એક જૂનો વીડિયો તેના ફેન ક્લબે શેર કર્યો છે જેમાં તે લવયાત્રી ફિલ્મના ક્લબ સોંગ અખ લડ જાવે પર બેલે ડાન્સ કરી રહી છે. વીડિયો તેના ડાન્સ ક્લાસનો હોવાનું દેખાય છે. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે..જુઓ… વિડીયો…