રાતોરાત લખપતિ બનવું થયું સરળ, ઘરે બેઠા માત્ર બસ કરો.. આ કામ…વાંચો કેવી રીતે ?

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- દિલ્હી,  મી.રિપોર્ટર, 11મી  જૂન .

કોઈપણ વ્યક્તિને ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવાનું ગમતું હોય છે. જો તમે પણ કંઈક  આવું  જ વિચારતા હોવ  તો અમે તમારા માટે આજે એક ગજબના સમાચાર લઈને આવ્યા છે. આ સમાચાર વાંચ્યા બાદ તેનો અમલ કરશો તો તમે પણ તમારા ઘરની બહાર નીકળ્યા વિના 5 લાખ રૂપિયા કમાઇ શકો છો.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વાસ્તવમાં દુનિયામાં એન્ટિક વસ્તુઓની ભારે ડિમાન્ડ છે. તેને ખરીદનારા મોં માંગ્યા રૂપિયા આપતા હોય છે. જો જો તમને જૂના સિક્કા (Old Coins) અથવા નોટો એકત્રિત કરવાનો શોખ છે, તો પછી તમે કરોડપતિ બની શકો છો.

જો તમે 2 રૂપિયાના સિક્કાના (Old Coins) માલિક છો તો તમે 5 લાખ રૂપિયા ઓનલાઇન કમાવી શકો છો. એકમાત્ર શરત એ છે કે સિક્કો ફક્ત 1994, 1995, 1997 અથવા 2000 શ્રેણીનો હોવો જોઈએ. જો તમારી પાસે આ સિક્કો છે તો તમે 5 લાખ રૂપિયાની કમાણી શકો છો.

www.mrreporter.in

જો તમે આ દુર્લભ સિક્કામાંથી (Old Coins) એકના માલિક છો અને તેને Quickr પર વેચવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે આ સાઈટ પર ઓનલાઈન વિક્રેતા તરીકે નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ સિક્કાની તસવીર લઈ તેને વેબસાઈટ પર અપલોડ કરવી પડશે. આ સાથે તમારે વેબસાઈટ પર તમારું સરનામું, મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ આપવું પડશે. વેબસાઈટ પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસની ચકાસણી કરશે.

Quickr વેબસાઇટ અનુસાર, જો તમે નસીબદાર છો તો ખરીદનાર તમારો સીધો સંપર્ક કરશે. ત્યારબાદ તમે ચુકવણી અને ડિલિવરીની શરતો અનુસાર તમારા સિક્કો  વેચી શકો છો.  ભારતમાં 2 રૂપિયાનો સિક્કો પહેલી વાર 1982 માં રજૂ થયો હતો. 2 રૂપિયાનો જૂનો સિક્કો Cupro-Nickel Metal માં બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઘણા સિક્કાઓનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. જે બાદ હાલના સિક્કાઓની કિંમત અનેકગણી વધી ગઈ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.