હાલમાં જ પાકિસ્તાના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ તરફથી ભારતીય આર્મીના એક અધિકારીને શંકાસ્પદ પાકિસ્તાની નંબર +9230332569307થી એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા. અધિકારીએ તાત્કાલિક એ ગ્રુપનો સ્ક્રીનશોટ લીધો અને ગ્રુપ એક્ઝિટ કરી દીધું. આ ઘટના બાદ સેના તરફથી બધા અધિકારીઓ અને આર્મી સાથે જોડાયેલા લોકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં આર્મી પર્સન્સને તેમના વોટ્સએપ સેટિંગ્સ ચેન્જ કરવા કહેવાયું છે. દેશના નાગરિકોએ પણ પોતાના ડિવાઈસમાં આ સેટિંગ્સ બદલી દેવા જોઈએ, જેથી તેમને કોઈ એવા ગ્રુપમાં એડ ન કરી શકાય.

આ રીતે સેટિંગ્સ ચેન્જ કરો…
વોટ્સએપ પર મળતા એક ફીચરથી તમે સિલેક્ટ કરી શકો છો કે કોઈ તમને ગ્રુપમાં એડ ન કરી શકે. તમારે વોટ્સએપ સેટિંગ્સમાં જવાનું છે. અહીં એકાઉન્ટ ટેપ કરી પ્રાઈવેસી સેક્શનમાં જાઓ અને ગ્રુપ્સવાળા ઓપ્શનને ઓપન કરો. અહીં સૌથી છેલ્લે આપેલા ‘My Contacts except for’ને સિલેક્ટ કરી દો. ડાબી બાજુ ડિફોલ્ટ તે ‘everyone’ સિલેક્ટ રહે છે. તે પછી ટોપ રાઈટ કોર્નરમાં દેખાતા ‘Select all’ને માર્ક કરો. સિલેક્ટ કરતાની સાથે જ તે કોન્ટેક્ટ લાલ (રેડ) માર્ક થઈ જશે. તે પછી તમને કોઈ ગ્રુપમાં એડ નહીં કરી
- આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
- જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.