લોકડાઉન વચ્ચે જ રાજ કુંદ્રાએ પોર્ન એપ દ્વારા પાંચ મહિનામાં કરી 1.17 કરોડ રૂપિયાની કમાણી

www.mrreporter.in
Spread the love

મુંબઈ – મી.રિપોર્ટર, ૨૮મી જુલાઈ.

પોર્ન  ફિલ્મો અને એપ બનાવવાના આરોપમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયેલા રાજ કુંદ્રાની પાપની કમાણી સહીત અનેક બાબતો સામે આવી રહી છે. જેમાં પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, રાજ કુંદ્રાએ લોકડાઉન વચ્ચે એટલે કે  ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે એમ માત્ર પાંચ મહિનામાં જ આશરે 1.17 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

અત્રે ઉલ્લેકનીય છે કે, મુંબઈ પોલીસે મુંબઈ કોર્ટમાં જણાવ્યું હતું કે, એપ્પલ સ્ટોરમાં રહેલી કથિત પોર્ન એપ થકી આ આવક થઈ હતી. પોલીસે ગુગલ પાસેથી પણ માહિતી માગી છે કે, એપના ક્યાં વધારે યૂઝર હતા. આ એપ્લિકેશનનો ઉપયોગ રાજ કુંદ્રા દ્વારા અશ્લીલ ફિલ્મોના ઓનલાઈન વિતરણમાં થતો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.