ધ એક્સીડેન્ટલ વડા પ્રધાન ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહન સિંહની આબેહુબ નકલ કરી, 20 સેકન્ડ નો વિડીયો..જુઓ..

Spread the love

મિ. રિપોર્ટર, ૮મી જાન્યુઆરી. 

બોલીવુડમાં ”  ધ એક્સીડેન્ટલ વડા પ્રધાન “ ની ભારે ચર્ચા છે. આ ફિલ્મ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના રાજકીય જીવન પર આધારિત છે. મનમોહનસિંહનું પાત્ર દેશના જાણીતા એક્ટર અનુપમ ખેરે ભજવી છે. ફિલ્મનું ટ્રેલરને જોતા જ અનુપમ ખેરના અભિયાનના ખરે વખાણ થઇ રહ્યા છે. 

”  ધ એક્સીડેન્ટલ વડા પ્રધાન “  ફિલ્મમાં  અનુપમ ખેર ભૂતપૂર્વ વડા પ્રધાન જેવો જ  દેખાય છે. અનુપમ ખેર મનમોહનસિંહની જેમ નકલ કરી છે.  જેમાં બોલવાની રીત , ચાલવાની રીત પણ અસ્સલ જેવી જ કરી છે.  ફિલ્મમાં મનમોહનસિંહનું દેખાવ- મેકઅપ કેવી રીતે કર્યો તેનો વિડીયો બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.  મનમોહનસિંહની છબી જોવા મળી હતી, અનુપમએ તેમના ઇન્સ્ટગ્રામ હેન્ડલ સાથે વિડિયો શેર કરી હતી…જુઓ..વિડીયો…