કોરોના વાઈરસના સંદર્ભમાં હવે બાળકો પણ મેદાનમાં ઉતર્યા, શું કહે છે બાળકો…જુઓ..

Spread the love

#covid19#stayhome#safeathome#staysafe#coronavirus#mask#handsanitizer

હેલ્થ – વડોદરા, મિ.રિપોર્ટર, ૨૭મી માર્ચ. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ નો કહેર હજુ ચાલુ છે. ભારતમાં કોરોના ના વધી રહેલા કેસ ને જોયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. લોક ડાઉન જાહેર કરવાની સાથે દેશવાસીઓને અનાજ, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આમ છતાય ઘણા લોકો ઘરની બહાર લટાર મારવા નીકળી પડે છે. આવા લોકોના લીધે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે.

તે લોકો તો ભોગ બને છે, સાથે સાથે પોતાના પરિવારજનો અને પોતાની આસપાસના લોકોને પણ સંક્રમણનો ભોગ બનાવી રહ્યા છે. ઘરના મોટા, વડીલો કોરોના વાઈરસ ની સામે સલામતીના પગલા ન લેતા કે વારવાર ઘરની બહાર જતા હોઈ હવે બાળકો મેદાનમાં આવ્યા છે. બાળકો આવા વડીલોને કોરોના સામે કેવી રીતે સલમત રહી શકાય તેનો સંદેશો ફેલાવી રહ્યા છે…જુઓ બાળકો શું કહે છે ????

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)