ક્વાંટિકો-3માં પ્રિયંકા એ વટાવી બોલ્ડનેસની હદ, જુઓ…વિડીયો વાઈરલ..

Spread the love

બોલીવુડ- મી.રીપોર્ટર, ૮મી ઓગસ્ટ.

બોલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ નીક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ સતત મીડિયામાં ચમકતી રહે છે. ક્યારેક તે પોતાના સેક્સી ડ્રેસિંગને લઈને વિવાદમાં રહે છે. તો ક્યારેક પતિ સાથે સતત વેકેશન દરમિયાન પોતાની બોલ્ડ ઈમેજના લીધે સોશિયલ મિડિયા પર ટ્રોલ થયા કરે છે.

પોતાના મોજ-મસ્તી સ્વભાવને લીધે જાણીતી પ્રિયંકા નીક જોનાસ કહેવાય છે કે હોલિવૂડ સિરીઝ ક્વાંટિકો-3ના શુટિંગમાં બિઝી છે..જ્યાં પ્રિયંકાની ક્વાંટિકો-3નો એક હોટ સીન્સનો વીડિયો લીક થયો છે. આ વિડીયો પણ ક્વાંટિકો-૨ ના કોસ્ટાર જેક સાથે તેના ઈન્ટીમેન્ટ સીન્સ જેવો જ છે. જુઓ..વાઈરલ….વિડીયો….