લોક ડાઉનમાં આ કાકાની કાકીએ હાલત કરી ખરાબ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…તમે જોયો ?

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૨૫મી માર્ચ.

દેશમાં કોરોના વાઈરસનો કહેર ચાલુ છે. કોરોના વાઈરસની ગંભીરતા ને જોતા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કર્યું છે. લોક ડાઉન ના લીધે તમામ ને વાઈરસ થી બચવા માટે PM મોદીએ તમામ ને ઘરમાં રહેવાની સલાહ આપી છે. લોકડાઉનમાં લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આ સ્થિતિમાં લોકો ઘરની અંદર પોતાની રીતે ટાઈમપાસ રસ્તા શોધી રહ્યા છે. કોરોના વાઈરસના લીધે થયેલા લૉકડાઉનમાં ગુજરાતમાં રહેતા એક કાકાની હાલત કફોડી બની ગઈ છે. 

કાકાની હાલત બીજા કોઈએ નહિ પણ તેમની ધર્મ પત્ની એટલે કે કાકીએ ખરાબ કરી નાંખી છે.  કાકાની થયેલી ખરાબ હાલત અંગે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વિડીયો જોઇને તમે ચોકી જશો.  તમે જોયો કે નહિ ? જુઓ વિડીયો….

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 
 

 

Leave a Reply