ધો.૧૨ પછી મેડીકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે મહત્વની ટીપ્સ…જુઓ વિડીયો..

Spread the love

એજ્યુકેશન- વડોદરા, ૧૫મી માર્ચ.

વડોદરા શહેરના નામાંકિત પાર્થ  ઇન્સ્ટીટયુટના સંચાલક શ્રી જગદીશ નિમાવત સરે મેડીકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વની ટીપ્સ આપી છે. એટલું જ નહિ પણ તેમના વાલીઓ પણ શું કરવું જોઈએ તે અંગે પણ મહત્વ નું સુચન કર્યું છે. મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના એડિટર શ્રી ધીરજ ઠાકોર સાથે નો આખો ઇન્ટરવ્યુ જોવા માટે ક્લિક કરો….

 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)