જીંદગી ને બ્યુટીફૂલ બનાવી હોય તો પરિવાર અને પુસ્તકો સાથે સમય વિતાવો : દિવ્ય ભાસ્કરના મેગેઝીન એડીટર કૃષ્ણકાંત ઉનડકટ

www.mrreporter.in

વડોદરા, મી.રિપોર્ટર, 23મી જૂન

કોરોના વાઈરસની મહામારી હજુ દુર થઇ નથી તેવા સંજોગોમાં જીવન જીવવામાં ઘણી તકલીફો પડે છે. ઘણીવખત તો સમસ્યાઓ એટલી બધી વધી જાય છે કે જીવનમાં નિરાશા અને હતાશા છવાઈ જાય છે. આવા સંજોગોમાં ઘણા લોકો આત્મ હત્યા પણ કરવા પ્રેરાય છે. જિંદગી માં સમસ્યાઓ થી હારવા ને બદલે જિંદગી જીવતા કેવી રીતે શીખવી અને નાની સમસ્યાઓને જીવનમાં હાવી ન થવા દેવાની સાથે લાઈફ ને એન્જોય કરતા રહેવાની સલાહ દિવ્ય ભાસ્કરના મેગેઝીન એડિટર કૃષ્ણકાંત ઉનડકટે મી.રિપોર્ટરના એડિટર ધીરજ ઠાકોર સાથેના   Mr.reporter ના  Fb Live show દ્વારા આયોજિત એક સંવાદ કાર્યક્રમમાં આપી હતી.  જેનો વિડીયો નીચે છે. આ નીચે આપેલી લીંક કરી ને જોઈ શકો છો. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply