તમે રોજ રાત્રે દેશી ઘી નું માલિશ કરશો તો અનેક સમસ્યા નું નિદાન કરશો, અસાધ્ય રોગમાં પણ ફાયદો

www.mrreporter.in
Spread the love

લાઇફસ્ટાઇલ-મિ.રિપોર્ટર, ૧૦ ઓગસ્ટ

ભારત દેશમાં હજારો વર્ષોથી ઘણી બધી સમસ્યાઓ માટે દાદીના ઘરેલુ નુસ્ખાઓ કામ માં લગતા હોય છે. તે ઘરેલું નુસ્ખાઓ ને અજમાવવાથી ઘણા અસાધ્ય રોગમાં પણ રાહત મળે છે. 

આજે આવો જ એક નુસ્ખો અમે તમને બતાવીએ છીએ. જેમાં દેશી ઘી નો ઉપયોગ કરવાથી ક્યાં રોગોમાં ફાયદો થશે. જો તમે અનિંદ્રા અથવા સાંધાના દુખાવાથી પરેશાન છો અને આખી રાત સૂવામાં તકલીફ થઈ રહી છે, તો આ સમસ્યાથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. ઘીનું સેવન કરવાથી અપચો, શરીરમાં દુખાવો, સોજો જેવી અન્ય સમસ્યાથી રાહત મેળવી શકાય છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

દરરોજ રાત્રે પગ ધોઈને તળિયા પર દેશી ઘીનું માલિશ કરવાથી શરીરને આરામ મળે છે. સૌથી પહેલા એક વાટકીમાં દેશી ઘી લો અને આંગળીથી પગ પર લગાવીને માલિશ કરો. જ્યાં સુધી તમને ગરમાવો ન મળે ત્યાં સુધી માલિશ કરો. બીજા પગ પર ઘીથી આ રીતે જ માલિશ કરો. આ પ્રકારે માલિશ કરવાથી તમને સારી ઊંઘ આવશે. એટલું જ નહિ પણ શરીરમાંથી ખોટી ગરમી પણ દુર થશે ને સ્કીન ચમકશે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.