મારે થર્ડ જેન્ડર નો ચેલેન્જિંગ રોલ કરવો છે : એકટર શેખર શુક્લા

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- વડોદરા, મી.રિપોર્ટર, ૧૬મી જુન.

 ગુજરાતી નાટક અને બોલીવુડ ફિલ્મ સિરિયલમાં પોતાની કોમેડી ટાઈમિંગના લીધે જાણીતા એક્ટર શેખર શુક્લાએ અત્યાર સુધીમાં ૫૦ જેટલા ગુજરાતી નાટક, સિરિયલ, હિન્દી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં કોમેડીના બાદશાહ એક્ટર શેખર શુક્લાએ Mr.Reporter Fb live show માં મી.રિપોર્ટરના એડિટર ધીરજ ઠાકોર સાથે એક સંવાદ કર્યો હતો. જેમાં તેમણે પોતાની ગુજરાતી નાટક, સિરિયલ અને ફિલ્મની જર્ની વિષે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પોતાના ડ્રીમ રોલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મારે થર્ડ જેન્ડર નો ચેલેન્જિંગ રોલ કરવો છે. એકટર શેખર શુક્લા વધુમાં શું કહ્યું તે જાણવા માટે જુઓ આખો આ ઈન્ટરવ્યું…..

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.