દિવાળીના દિવસે કઈ રીતે પૂજા કરવી અને ક્યાં શ્રેષ્ઠ મુહુર્તે કરવી જોઈએ કે, ધનની વર્ષા થાય ? જુઓ…વિડીયો…

Spread the love

મિ.રિપોર્ટર, વડોદરા, ૭મી નવેમ્બર.

દિવાળીનો તહેવાર એટલે જીવનમાં ખુશીઓનો રંગો ફેલાવાનો તહેવાર. દિવાળીના દિવસે નાત-જાત, અમીરી-ગરીબી અને ઊંચ-નીચ ની દિવાલોને તોડીને તમામને પ્રેમપૂર્વક ગળે લગાવીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવાનો દિવસ. આ દિવસે માં સરસ્વતી- દેવી શારદાની પૂજા અર્ચના કરવાનો દિવસ પણ છે. 

આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરીને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરાય છે.  દિવાળીના દિવસે કરાતી પૂજાવિધિ અને સાધના માટે શ્રેષ્ઠ મુહૂર્ત ક્યાં છે..તે જાણીએ મિ.રિપોર્ટરના એસ્ટ્રો ગુરુ શ્રી જીજ્ઞેશ શુક્લ પાસેથી…આવો જોઈએ તેઓ શું કહે છે…

Mr.Reporter News ની વેબસાઈટ www.mrreporter.in. જો આપના કોઈ મુંઝવતાં કોઈ પ્રશ્નો હોય તો ” એસ્ટ્રો ગુરુ” લખીને આપનો પ્રશ્ન અમને મોકલી આપવો…. સંપર્ક કરો : ૭૦૧૬૨૫૨૬૦૦ ( whatsapp) તેમજ call : ૭૦૧૬૨૫૨૮૦૦.