કાળી ચૌદસે કઈ રીતે પૂજાવિધિ કરવી જોઈએ અને સાધના માટે શ્રેષ્ઠ મુહૂર્ત ક્યાં છે ? જુઓ..વિડીયો…

મિ.રિપોર્ટર,વડોદરા,૬ઠ્ઠી નવેમ્બર.

દિવાળીના તહેવારોની રમઝટ શરૂ થઇ ગઈ છે. ધનતેરસ બાદ ૬ઠ્ઠી નવેમ્બરના રોજ કાળી ચૌદસનો તહેવાર આવે છે. આ દિવસે તંત્ર-મંત્રની સાધના કરાય છે. ખાસ કરીને હનુમાનજીની પૂજા કરાય છે. ઘણા લોકો આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરીને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. કાળી ચૌદસના દિવસે કરાતી પૂજાવિધિ અને સાધના માટે શ્રેષ્ઠ મુહૂર્ત ક્યાં છે..તે જાણીએ મિ.રિપોર્ટરના એસ્ટ્રો ગુરુ શ્રી જીજ્ઞેશ શુક્લ પાસેથી…આવો જોઈએ તેઓ શું કહે છે…

Mr.Reporter News ની વેબસાઈટ www.mrreporter.in. જો આપના કોઈ મુંઝવતાં કોઈ પ્રશ્નો હોય તો ” એસ્ટ્રો ગુરુ” લખીને આપનો પ્રશ્ન અમને મોકલી આપવો…. સંપર્ક કરો : ૭૦૧૬૨૫૨૬૦૦ ( whatsapp)  તેમજ call : ૭૦૧૬૨૫૨૮૦૦.

https://www.youtube.com/watch?v=JAsmvFL-HM8