પારદર્શક કપડાં પહેરીને સાઈકલ ચલાવતી હોટ હિરોઈન મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ? જાણો કેમ ? જુઓ..વિડીયો

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ

બોલીવુડની હોટ હિરોઈન અને છેલ્લા કેટલાય સમયથી અભિનેતા અર્જુન કપૂર સાથેના પ્રેમ સંબંધ ને લઈને  મલાઈકા અરોરા ભારે ચર્ચામાં છે. એમાય તાજેતરમાં જ એપ્રિલમાં બંને જણા લગ્ન કરશે તેવી અટકળો પણ ઉઠવા પામી છે. આ અટકળોની વચ્ચે માલદીવમાં રજા ગાળી રહેલી મલાઈકા અરોરાએ પારદર્શક કપડાં પહેરીને સાઈકલ ચલાવતી નજરે ચઢી હતી. 

મલાઈકા અરોરાએ પોતાના Instagram  પર પારદર્શક કપડાં પહેરીને સાઈકલ ચલાવતી હોય તેવો વિડીયો અપલોડ કર્યો છે. સ્લો મોશન માં વિડીયો અપલોડ કર્યા બાદ મલાઈકા અરોરાએ લખ્યું છે કે, ‘કુદરત મૂલ્યવાન છે, તેના વિશે જાગૃત રહો … હું મારી જવાબદારી કરી રહી છું.’

This slideshow requires JavaScript.

મલાઈકા અરોરાનો આ વિડીયો કે જેમાં તેણે એકદમ જ પારદર્શક કપડાં પહેર્યા છે, તે અને તેની કોમેન્ટ ને લઈને ને હાલમાં મલાઈકા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ થઇ છે. તેના પર યુઝર્સ અનેક બીભત્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે.  હાલ તેણી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.