બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા ફરી એકવાર થઈ સ્પોટ, શરીર પર કોનું દોરાવ્યું ટેટૂ ?

www.mrreporter.in
Spread the love

બોલીવુડ -મી.રિપોર્ટર , 1લી  માર્ચ 

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે ત્યારે આજે મલાઈકાની વધુ એક તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આજે વાયરલ થયેલી તસવીર કોઈ જીમનો લુક કે યોગા લુકની નથી પરંતુ શરીર પર બનાવેલા ટેટૂના કારણે ચર્ચામાં આવી છે. મલાઈકા રોજ જીમ અથવા યોગા ક્લાસની બહાર સ્પોટ થતી હોય છે. હાલ જે તસવીરો વાયરલ થઈ છે તેમાં મલાઈકાની કમરની ઉપરના ભાગે એક ટેટૂ જોવા મળ્યું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મલાઈકા અરોરાના શરીર પર એક ટેટૂ જોવા મળ્યું છે, જે કમરથી ઉપરના ભાગ પર નજરે પડ્યું છે. કેમેરામાં તેના ટેટૂની અનેક તસવીરો ક્લિક થઈ છે જે તેની વેસ્ટ લાઈનથી થોડું ઉપરની બાજુ તેની રિબ્સ પર જોવા મળી રહ્યું છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

મલાઈકા એ શરીરના અલગ-અલગ ભાગો પર અનેક ટેટૂ બનાવેલા છે. મલાઈકાના આ ટેટૂમાં ત્રણ ફ્લાઈંગ બર્ડ્સ જોવા મળી રહ્યાં છે તો એક અન્ય આંગળી પર મલાઈકાએ રોજરી રિંગ પણ બનાવી રાખી છે. આ ઉપરાંત તેના ગળા પર અને લોઅર બેકમાં પણ ટેટૂ બનાવેલા છે.

આ પણ વાંચો https://mrreporter.in/corona-epidemic-has-led-to-an-increase-in-cases-of-depression-loneliness-emptiness-and-fear-of-infection-among-the-homeless/

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.