ક્રિકેટ પ્રેઝન્ટર અર્ચના વિજયા નો HOT અવતાર, જુઓ…તેના HOT PIC ?

Spread the love

બોલીવુડ- મી.રીપોર્ટર, ૧૨મી સપ્ટેમ્બર. 

દેશમાં ક્રિકેટની રમત અને ક્રિકેટર ભારે લોકપ્રિય છે. ક્રિકેટરોની સાથે સાથે હવે ક્રિકેટ પ્રેઝન્ટર  તેમની સ્પીચ, ક્રિકેટ પ્રત્યેના નોલેજના લીધે ક્રિકેટ રસિયાઓમાં ફેમસ બની રહ્યા છે. આવામાં હવે IPL સિઝનમાં ક્રિકેટ પ્રેઝન્ટર  રહેલી મહિલાઓ પણ પોતાના બ્યુટી લુક્સ ના લીધે ચર્ચામાં રહે છે. જેમાં  હવે ક્રિકેટ પ્રેઝન્ટર અર્ચના વિજ્યાનો હોટ અવતાર સામે આવ્યો છે. જે સોશિયલ પર વાઈરલ થઇ રહ્યા છે. તમે પણ જુઓ….