ભારે વરસાદ : રાજ્યમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Spread the love

ગાંધીનગર -મી.રિપોર્ટર, ૭મી સપ્ટેમ્બર. 

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે 7 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે.બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 7મી સપ્ટેમ્બરથી માંડીને 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે, તો કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડશે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

%d bloggers like this: