મિ.રિપોર્ટર, ૧૦મી ડીસેમ્બર. 

ઈન્ટરનેટ અને ટેકનોલોજીના વ્યાપ બાદ ડિજિટલ યુગ ઝડપથી લોકો સુધી પહોચી રહ્યું છે. એટલું જ નહિ પણ ડિજિટલ યુગ લોકોની અશક્ય બાબતોને પણ શક્ય બનાવી રહી છે. આજે ડિજિટલ વર્લ્ડમાં ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા પાર્ટનરને મળવું હોય કે પછી બેડરુમમાં પોતાની સેક્સ લાઈફને વધુ રોમાંચક અને રસપ્રદ બનાવવી હોય તો આંખના પલકારામાં તમને બધું જ મળી જાય છે. આવો જાણીએ આજે જાણીએ પોતાની સેક્સ લાઈફમાં મેકઓવર લાવી શકે તેવી બેસ્ટ અને પોપ્યુલર એપ્લિકેશન વિશે. આ એપ્લિકેશન  દ્વારા તમે પોતાની સેક્સ લાઈફને વધુ રોમાંચક બનાવી શકશો.  

આઈકામસૂત્ર (iKamasutra)

રીયલ કામસૂત્ર પરથી આ એપ્લિકેશનના નામ બનાવામાં આવી છે.  જેમાં જુદાજુદા નવ  સેગમેન્ટ છે અને  સેક્સની અલગ અલગ 100 પોઝિશન્સને તસવીર સાથે બતાવવામાં આવી છે. આમાં કામસૂત્ર ગ્રાન્ડમાસ્ટર દ્વારા દરેક પોઝિશનને માસ્ટર કરવાની ટેક્નીક વિશે પણ જાણી શકો છો.

 પોઝિશન (69 Positions)

આ એપ્લિકેશનનો હેતુ લવમેકિંગ સ્કિલ્સને ઉત્તમ બનાવવાનો છે. જેમાં તમને સેક્સ અને સેક્સ પોઝિશન અંગેની અનેક ટિપ્સ આપવામાં આવે છે. જેમાં સૌથી બેસ્ટ પોઝિશન્સ પણ છે. જોકે, આ પોઝિશન્સને તમારા રિસ્ક પર જ ટ્રાય કરવી જોઈએ.

થ્રીન્ડર (3nder)

આ એપ્લિકેશનમાં તમે તમારી થ્રીસમ ઈચ્છાઓને એક્સપ્લોર કરી શકો છો. ડેટિંગ એપ્લિકેશનની જેમ જ કામ કરે છે. એપ્લિકેશનને યૂઝ કરનાર વ્યક્તિ એપ પર સિંગલ વ્યક્તિની સાથે કપલ્સની પણ તસવીર જોઈ શકે છે. જો તમને કોઈ પસંદ આવી જાય તો તેને સ્વાઈપ કરવું પડશે અને થ્રીસમની ફેન્ટસી હકીકતમાં ફેરવાઈ જશે.

પિલો (Pillow)

આ એપ્લિકેશનમાં કપલ્સની સેક્સ લાઈફને ઉત્તમ બનાવી તે બતાવામાં આવ્યું છે.  તમને તમારા પાર્ટનર સાથે રિકનેક્ટ કરવાનું માર્ગદર્શન આપે છે. મને બેડરુમમાં નવા નવા નુસખાઓ પણ જણાવવામાં આવે છે. પરફોર્મન્સ એન્ઝાઈટીથી દુર થવા અંગે પણ બતાવવામાં આવ્યું છે. પ્રેગ્નન્સી પછી ફરી મૂડમાં કેવી રીતે આવવું જોઈએ તે પણ જણાવવામાં આવે છે.

પ્યોર (Pure)

આ એપ્લિકેશન પ્યોર માત્ર મસ્તી માટે જ છે. આ એપ્લિકેશન સ્વીકૃતિ આપનાર તે યુઝર્સને કનેક્ટ કરે છે. જેને સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં રસ હોય છે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: