મિ.રિપોર્ટર, ગાંધીનગર, 14મી નવેમ્બર

ઉદ્યોગ ભવન પાસે પાર્ક કરેલી કાર માં એકાએક જ આગ લાગી હતી..જેને fire ઓફિસર મહેશ મોડ તેમની ટીમ સાથે તાત્કાલિક પહોંચી ને પાણી નો મારો ચલાવી ને આજુબાજુ પાર્ક કરેલી cars ને નુકસાન થતું અટકાવીયું હતું.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: