Spread the love
અમદાવાદ- મી.રિપોર્ટર, ૯મી એપ્રિલ.
અમદાવાદ શહેર પશ્ચિમમાં આવેલી એક શાળામાં આજે 11 વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી છે. આગ પર કાબૂ મળેવવાની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણ બાળકો ત્યાં ફસાયા છે. જેને સલામત બહાર કાઢવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધારાઈ છે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ