MSUના ઈલેકશનમાં દરેક વિદ્યાર્થીએ મતદાન કરવું જોઈએ : પ્રજ્ઞાચક્ષુ હિમાલયા મહેતા

એજ્યુકેશન,વડોદરા-મી.રીપોર્ટર,૧૪મી ઓગસ્ટ.

MSUના ઈલેકશનમાં દરેક વિદ્યાર્થીએ મતદાન કરવું જોઈએ , જો વિદ્યાર્થી મતદાન કરશે તો જ સારો લીડર ચુંટી શકાશે. વિદ્યાર્થીઓએ લીડર પર નીડર પસંદ કરવો જોઈએ, જે વિદ્યાર્થીઓના હક માટે ગભરાયા વિના લડે અને ન્યાય અપાવે એમ MSU ની આર્ટ્સ ફેકલ્ટીની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની હિમાલયા મહેતાએ અત્રે જણાવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, MSUમાં ગત વર્ષની સરખામણીમાં ૮ ટકા જેટલું મતદાન ઓછુ થયું હતું. 

==== Please like,follow and Subscribe us ====

⇰ Facebook : https://www.facebook.com/mrreporterin

⇰ Youtube: https://www.youtube.com/c/mrreporterofficial

⇰ Twitter: https://www.twitter.com/mrreporterin

⇰ Instagram: https://www.instagram.com/mrreporterofficial

⇰ Websites: https://www.mrreporter.in,

⇰ https://www.linkedin.com/in/mr-reporter-b59228191/

⇰ WhatsApp: 7016252600