આર્થિક તંગીના અભાવે Bollywood ની આ હોટ અભિનેત્રી Call Girl બની ગઈ…

www.mrreporter.in
Spread the love

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૮મી જુન.

બોલીવુડની ચમક દમક કેટલાક લોકો ને સદે છે, તો કેટલાક લોકો તેને પચાવી શકતા નથી અને ખોટા રસ્તે ચડી જાય છે.  બોલીવુડની ચમક દમક માં રહેવા માટે ઘણા જાણીતા કલાકારો અને હિરોઈન ને પણ ન કરવાના કામ કરવા પડે છે. કોઈ ડ્રગ્સ વેચી ને તો કોઈ શરીર વેચી ને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબુર બને છે. આવો જ એક કિસ્સો બોલીવુડમાં સામે આવ્યો છે. જેમાં પોતાની પ્રથમ ફિલ્મ થી બોલીવુડ ની લાઈમ લાઈટમાં આવેલી હિરોઈન આર્થિક તંગીના કારણે Call Girl બની ગઈ હતી. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

www.mrreporter.in

બોલીવુડમાં વર્ષમાં 2002માં આવેલી ફિલ્મ મકડીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કરનારી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદ પ્રથમ ફિલ્મથી જ ખુબ જાણીતી બની હતી. તે પછી શ્વેતાએ ટીવી જગતમાં પોતાનો સિક્કો જમાવી લીધો હતો. તે પછી તેઓને બંગાળી, તેલુગુ, તમિલ સિનેમામાં પણ કામ કર્યું. પરંતુ થોડાક સમય પછી શ્વેતાનું જીવન પાટા પરથી ઉતરી ગયુ અને આર્થિક તંગી વધુ તંગ બનતા જ શ્વેતા દેહ વ્યાપારના ધંધામાં ઉતરી ને Call Girl બની ગઈ હતી. 

www.mrreporter.in

Call Girl બન્યા બાદ પોલીસની રેડમાં પકડાઈ હતી અને ચર્ચામાં આવી હતી. આ ઘટના બાદ અભિનેત્રીએ જણાવ્યું કે રૂપિયાની કમીના કારણે તેઓને આ કામ પણ કરવું પડ્યું હતું. તેની પાસે રૂપિયા આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા.  જોકે એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદ નો ખરાબ સમય વીતી ગયો છે અને  શ્વેતા ફરી એક વાર પોતાના એક્ટિંગ ના કામ માં વ્યસ્ત બની ગઈ છે. 

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.