Donate

Donate

કેરાલામાં આવેલા વિનાશક પુરમાં અસરગ્રસ્તો ને માનવતાને ધોરણે મદદ કરવા મિ. રિપોર્ટર ન્યુઝ પોર્ટલ પણ શહેરીજનોને મદદ કરવા અપીલ કરી રહ્યું છે.

મિ. રિપોર્ટર ની સહાયની અપીલમાં જે શહેરીજનો કેરલાના પુર પીડિતો માટે યથાશક્તિ મદદ આપવા ઈચ્છા ધરાવતું હોય તેવા લોકોએ નીચે જણાવેલાં સ્થળો પર 24મી ઓગસ્ટ ના સાંજે 5 સુધી વસ્તુઓ આપી શકશે.

શહેરીજનો અસરગ્રસ્તો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ અનાજ, દવા , સૂકો બગડે નહિ તે પ્રકારનો નાસ્તો, કપડાં, વાસણ, બ્લેન્કેટ તથા ફૂડ પેકેટ એકત્ર કરીને આપી શકશે.

સ્થળો નીચે મુજબ

(૧) પરેશ શાહ – આચાર્ય

જય અંબે વિદ્યાલય, અમિત નગર સોસાયટી સામે, કારેલીબાગ, વડોદરા.

(૨) આરતી જોશીપુરા- આચાર્ય

અંબે સ્કૂલ, સનસિટી સામે, દરબાર ચોકડી, માંજલપુર, વડોદરા.

(૩) શ્રી અંબે વિદ્યાલય – આચાર્ય

વૈકુંઠ ટાઉનશીપની બાજુમાં, વાઘોડિયા રોડ, વડોદરા.

 

નમ્ર અપીલ : 24મી ને સાંજે 5 પહેલાં આપની વસ્તુઓ જમા થાય તો શિપિંગમાં મોકલી શકાય.