મનોરંજન – મી.રિપોર્ટર, 2જી ડિસેમ્બર.
કોરોનાકાળમાં માત્ર મોત આંકડા સાંભળીને, ઘરમાં પુરાઈ ને જો તમે ત્રસ્ત બન્યા હોય તો તમારા ચહેરા પર હસી લાવી દે તેવો એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો જોઈને હસી હસી ને તમારું પેટ દુઃખી જશે.
નવરા ઘરે બેઠેલા ઘણા લોકોની ક્રિએટિવિટી ખીલી ગઈ છે. આવા જ કેટલાક નવરા બેઠેલા યુવાનોએ પોતાનું ભેજું દોડાવીને એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પાર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
વાઇરલ વીડિયોમાં ભજીયા (પકોડા)ને પલ્સ રેટ મીટર માં મૂકીને જાણે તે જીવંત (જીવતો) હોય તે રીતે બનાવવામાં આવ્યો છે. ભજિયું (પકોડું) પણ જાણે યુવાનોની ફીરકી લેતું હોય તેમ પલ્સ રેટ મીટરના આંકડા ફેરવી ને બતાવે છે. જુઓ….વાઇરલ વિડીયો…..
નોંધ : મી.રિપોર્ટર ન્યુઝની ટીમ અંધશ્રદ્ધા ને પ્રોત્સાહિત કરતુ નથી, માત્ર આનંદ- વિનોદ માટે આ વિડીયોને આપની સમક્ષ મૂકી રહ્યું છે. તો એન્જોય કરો…
(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.