શું તમારે બ્રેસ્ટની સાઈઝ વધારવી છે ? પરફેકટ સાઈઝ માટે યોગ્ય ન્યૂટ્રીશનની જરૂર, તો ખાવ આવા સુપર ફૂડસ…

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રીપોર્ટર, ૨૭મી ઓકટોબર.

ટીનએજર ગર્લ્સ થી લઇ ને પરણિત મહિલાઓ ને પોતાની બોડી શેપમાં  રાખવાની  ભારે ચિંતા હોય છે. એમાય ખાસ કરીને બ્રેસ્ટ સાઈઝની પરફેકટ અને સમતોલ હોય તેવું વધારે પસંદ જ નહિ પણ આગ્રહી હોય છે.  પરફેકટ બ્રેસ્ટની સાઈઝ માટે પ્રોપર ન્યૂટ્રીશનની જરૂર હોય છે. આજે અમે તમને એવા કેટલાક સુપરફ્રૂડ્સ વિશે માહિતી આપીશું જે બ્રેસ્ટની સાઈઝ વધારશે સાથે હેલ્થને પણ સારી બનાવશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બ્રેસ્ટ માટે પણ જરૂરી છે પ્રોપર ડાયટ

દૂધ
દૂધ પીવાથી બ્રેસ્ટના ટિશ્યૂઝ ગ્રોથ થાય થાય છે. ગાયના દૂધમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન અને પ્રોલેક્ટિન હોય છે. જે મહિલાઓમાં મિલ્ક પ્રોડક્શન વધારે છે. તેનાથી બ્રેસ્ટ સાઈઝ વધે છે.

લીલા શાકભાજી
જો તમે કર્વ્સ ઈચ્છતા હોવ તો ડાયટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. જે તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયરન, કેલ્શિયમનો સ્ત્રોત વધારે હોય છે. લીલા શાકભાજી ખાવાનું બીજુ કારણએ પણ છે કે મહિલાઓમાં મેલ હોર્મોન પ્રોડક્શન રોકી હોર્મોન્સ બેલેન્સ કરે છે.

નટ્સ
હાઈ મોનોસેચુરેટેડ ફેટ્સ, નટ્સ બ્રેસ્ટ ટિશ્યૂઝની ગ્રોથ માટે ખૂબ જરૂરી છે. જે તમારી સ્કિનને સારી રાખે છે અને તેની ન્યૂટ્રિશનલ વેલ્યૂ વધારે હોય છે.

સોયા
સોયાબિનમાં ફાઈટોસ્ટ્રોજન્સ હોય છે જે હોર્મોન બ્રેસ્ટના ગ્રોથ માટે ઉપયોગી બને છે. સોયામાં આઈસોફ્લેબોન્સ પણ છે જે ફ્રી રેડિકલ્સ સામે લડી કેન્સરના સેલ્સનો ખાતમો બોલાવે છે.

પપૈયું
એ જાણીને તમને નવાઈ લાગશે કે પપૈયું તમારા બ્રેસ્ટના ગ્રોથ માટે ખૂબ ઉપયોગી છે. દૂધ સાથે પપૈયું વધારે ફાયદાકારક છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.