શું વેનીલા આઈસ્ક્રીમ નો એક કપ, તમારી સેક્સ લાઈફ ને ઉત્તમ બનાવશે ? તમારો સેક્સ પાવર વધારશે ?…જુઓ..કેવી રીતે ?

Spread the love

હેલ્થ, મિ.રિપોર્ટર, ૧લી મે. 

આઈસ્ક્રીમ નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. નાના બાળકો થી લઇ ને મોટા આબાલ વૃધ્ધો સહીતના લોકોનો આઈસ્ક્રીમ ફેવરીટ છે.  એમાય આઈસ્ક્રીમ માટે કોઈ એક  સીઝન ફિક્સ નથી. બારેમાસ આઈસ્ક્રીમ ખાઈ શકાય છે. એમાય ગરમીની સીઝનમાં તેનો વપરાશ વધી જાય છે.  વિવિધ સ્વાદો અને ફ્લેવરમાં મળતાં આઈસ્ક્રીમ નો દંપતી પોતાના દાંપત્યજીવનને રંગીન કરવામાં પણ ઉપયોગ કરી શકે છે. શું વેનીલા આઈસ્ક્રીમનો એક કપ લો, તમારી સેક્સ લાઈફને ઉત્તમ બનાવશે ? તમારો સેક્સ પાવર વધારશે ? આવા અનેક પ્રશ્નોના જવાબો અમે આપીશું.  અમે તમને આઈસ્ક્રીમ ખાવાથી તમારામાં પાર્ટનર સાથે સેક્સ કરતી વખતે વાયેગ્રા લીધા વિના જ કેવી રીતે સેક્સ પાવરને વધારી શકો છો, વેનિલા આઈસ્ક્રીમ ખાવાના ફાયદા  વિષે જણાવીશું.  તમને  જાણીને ભારે આશ્ચર્ય થશે કે આઇસક્રીમ  આપણા સ્વાસ્થ્ય અને સેક્સ લાઇફ માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જાણીએ….

આઈસ્ક્રીમ ખાવાના ફાયદા શું છે ? 

(૧) આઈસ્ક્રીમનો સમાવેશ ડેરી પ્રોડક્ટમાં થાય છે. તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી તે  હાડકાં ને મજબુત કરવાનું કામ કરે છે. આઈસ્ક્રીમમાં  કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ જોવા મળે છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. 

(૨)  સવારે સવારના નાસ્તામાં આઇસક્રીમનો ખોરાક ખૂબ સારો માનવામાં આવે છે. તે માનસિક સ્વાસ્થ્ય ને સારું કરે છે. એક સંશોધન મુજબ,  આઈસ્ક્રીમને સવારે ખાવાથી માનસિક તાણમાં મોટી રાહત મળે છે. 

(૩) અડધો કપ આઈસ્ક્રીમમાં ઉર્જા વધારીને સાચવવામાં ખુબ મદદરૂપ થાય છે. જેના લીધે માંસપેશીઓ અને સ્નાયુઓને મજબૂતાઈ મળે છે. યોન ક્રિયા માટે મજબૂત સ્નાયુઓ ખૂબ જ જરૂરી છે અને આના માટે કેલ્શિયમની ભારે જરૂર પડે છે. આઈસ્ક્રીમ દૂધમાંથી બનતો હોવાથી  ભરપુરમાત્રમાં કેલ્શિયમ, સેક્સ કરતી વખતે વ્યક્તિને ચાર્જ કરે છે. 

(૪) સેક્સની પહેલા વેનિલા આઈસ્ક્રીમ ખાવાથી તે શરીરમાં  સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન નું સ્તર વધે છે. જેના લીધે તમારા પાર્ટનર સાથે ખુબ જ સારી રીતે સેક્સ ને એન્જોય કરી શકાય છે. 

(૫) સેક્સ પહેલાં આઈસ્ક્રીમનો ઉપયોગ કરવાથી સેક્સ પહેલા અને તે દરમિયાનની તકલીફોને આસાની થી દુર કરી શકાય છે.  તેના સેવન થી નસોમાં ઝડપ થી લોહીનું ભ્રમણ થાય છે.  સેક્સ પહેલાં વેનીલા આઈસ્ક્રીમનો એક કપ પેન કિલરની જેમ કામ કરે છે.