ગુજરાતી ફિલ્મ “છેલ્લો દિવસ” અને “ કેમ છો” ફેમ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા નો bold & Beautiful ઈન્ટરવ્યું જોયો ?

www.mrreporter.in
Spread the love

મનોરંજન- મી.રિપોર્ટર, ૧૬મી મે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “છેલ્લો દિવસ” થી પોતાના અભિનય થી યુવા હૈયાના દિલમાં સ્થાન પામનાર અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ પછી પાછી વાળીને જોયું નથી. અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ અત્યારે ૬ જેટલી ફિલ્મ કરી છે. તેની છેલ્લી ફિલ્મ “ કેમ છો” ફિલ્મ સફળ નીવડી છે. તેની ફિલ્મી કારકિર્દી અને આવનારી ફિલ્મ વિષે Online Gujarati News Portal Mr.Reporter News ના એડિટર ઇન ચીફ ધીરજ ઠાકોર સાથેના FB Live Show માં રૂબરૂ સાક્ષાત્કાર(Intervew)માં ખુલ્લા મને ચર્ચા કરી છે. તમે અભિનેત્રી કિંજલ રાજપ્રિયા નો ઈન્ટરવ્યું જોયો ? ના જોયો હોય તો જુઓ…

 

This slideshow requires JavaScript.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
 
https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR