શું તમે જાણો છો, શિવ પુરાણમાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે રક્ષા કવચ છે જ ? ડાઉનલોડ કરો…

Spread the love

એસ્ટ્રો ગુરુ – વડોદરા, મિ.રિપોર્ટર, ૨૭મી માર્ચ. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના લીધે લોક ડાઉન જેવી સ્થિતિ છે. લોકો પોતાના ઘરમાં કેદ બની ગયા છે.  લોક ડાઉન માં ઘરમાં પુરાયેલા લોકો હવે ઘરમાં જ બેસી ને પોતાના પરિવાર સાથે બહુ કીમતી સમય પસાર કરી રહ્યા છે. અમુક લોકો ઘરમાં બેસી ને રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો  હેલ્ધી આહાર  અને એક્સેસાઈઝ કરવા પર ભાર આપી રહ્યા છે. તો મોટાભાગના લોકો ઘરમાં બેસીને કોરોના વાઈરસના ભય સામે લડવા માટે પોતાના મનોબળ ને મજબુત બનાવી રહ્યા છે. આના માટે મેડીટેશન, મ્યુઝિક તેમજ મંત્રોચ્ચાર નો સહારો લઇ રહ્યા છે. 

આપણા સનાતન ધર્મ – હિંદુ ધર્મ માં  દરેક અસુરી શક્તિઓ સામે લડવા તેમજ પોતાનું અને પોતાના પરિવારજનોનું રક્ષણ કરવા માટે દૈવિક અને ઔલોકિક મંત્રો છે.  સનાતન ધર્મમાં હજારો – લાખો વર્ષ પહેલા શિવ પુરાણમાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા મંત્રની જરૂર પડશે, તેવું ઈસ્ટ દેવો ને ખબર હોઈ તેવા રક્ષણ આપતાં મંત્રો નો ઉલ્લેખ કરાયો છે. જેમાં નો એક મંત્ર હાલમાં સોશિયલ મીડિયા પર બહુ જ વાઈરલ થઇ રહો છે. આ મંત્ર ખરેખર સાંભળવા જેવો છે.  દિવસમાં એકવાર તેને સાંભળવાથી આપની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એટલુજ નહિ પણ આપણું રક્ષણ પણ થાય છે.  ( નોધ : આ મંત્ર પવિત્ર મંત્ર છે, આપણા વડીલો અને જ્યોતિષ આચાર્ય ને પૂછી ને ઉપયોગમાં લેવો જોઈએ)

આ મંત્ર તમે અહિયાં કિલક કરીને ડાઉન લોડ કરી શકો છો…..

રક્ષા કવચ મંત્ર : https://drive.google.com/file/d/1YhrGsZug0CsSpWVylXbC2Q4yrHyGSt9_/view?usp=sharing

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)