રાજનીતિ-વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, ૫મી ડિસેમ્બર.
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં વડોદરા શહેર જીલ્લા ની કુલ ૧૦ બેઠકો માટે થઇ રહેલા મતદાનમાં વડોદરાના પઠાણ બંધુઓ ક્રિકેટર ઈરફાન પઠાણ અને તેના ભાઈ યુસુફ પઠાણ પોતાની પત્નીઓ સાથે તેમજ પિતા સાથે મતદાન કરી ને લોકો ને મતદાન કરવાની અપીલ કરી હતી.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
જયારે વડોદરા શહેરના બરાનપુરા અખાડાના અંજુ માસીની આગેવાની હેઠળ આ સમાજના 200 ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું. અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટથી મતદાન કરવાનું જણાવી ખાસ ગૃહિણીઓને બધા કામ પડતા મુકીને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.