કોરોના ગીત : ઓ કોરોના સે ડરો મત…..ગીત તમે સાંભળ્યું છે ખરા ?

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૨૭મી માર્ચ.

દેશમાં કોરોના વાઈરસનો કહેર છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે-બે વખત ટીવી અને સોશિયલ મીડિયા પર ઓનલાઈન આવીને દેશવાસીઓને covid-19  માટે સમજાવવાની સાથે  લોકો તેનું ચુસ્તપણે પાલન નહિ કરતા 21 દિવસના લોક  ડાઉન ની પણ જાહેરાત કરી હતી. લોક ડાઉન ના સમયમાં લોકો અવનવી રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. 

જેમાં અમદાવાદના ઘોડાસર ખાતે રહેતા બિઝનેશમેન વિજયભાઈ સાલ્હેકર કોરોના વાઈરસ ના લીધે થયેલા લોક ડાઉન માં પોતાના ઘરે થી ઓફિસનું કામ પતાવવાની સાથે સાથે ફ્રી સમયમાં ” કોરોના નું ગીત તૈયાર કર્યું છે.  તેમણે કોરોના વાઈરસ થી લોકો નહિ ઘબરાવા અને કોરોના ને ભગાડવાના શબ્દો નો ઉપયોગ વાળું ગીત ગાયું છે.  વિજયભાઈ karoke નો ઉપયોગ કરી ને ગીતો ગાય છે. તેમનું આ ગીત હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યું છે. વિજયભાઈ હજુ બીજા બે ગીતો કોરોના વાઈરસ પર ગયા છે. આ ગીતો તેઓ ટુંક સમયમાં જ પોતાની Youtube channel  & facebook page : Love2sing  પર મૂકશે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

Leave a Reply