કોરોના સંક્રમિત બન્યા રોબર્ટ વાડ્રા, પત્ની અને કોંગ્રેસી નેતા પ્રિયંકાએ વિડિયો શેઅર કર્યો, જાણો શું કહ્યું

www.mrreporter.in
Spread the love

હેલ્થ- નવી દિલ્હી, 2જી  એપ્રિલ 

દેશમાં કોરોના નો કહેર વધી રહ્યો છે. કોરોના ની ઝપેટમાં નેતાઓ અને તેમના પરિવારજનો પણ આવી રહ્યા છે. જેમાં હવે  ગાંધી પરિવારની દીકરી અને કોંગ્રેસના  મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ડ વાડ્રા કોરોના સંક્રમિત બન્યા છે.પતિ રૉબર્ડ વાડ્રા કોરોના સંક્રમિત બનતા જ  પ્રિયંકા ગાંધીએ પોતાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો, જોકે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.  

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર  પ્રિયંકા ગાંધીએ તમિલનાડુ, કેરળ, આસાસના કૉંગ્રેસના કાર્યકરો અને નિવાસીઓની માફી માંગતા કહ્યું છે કે તેઓ આગામી કાર્યક્રમોમાં ભાગ નહીં લઈ શકે.  ડૉક્ટરોની સલાહ માનીને હું આગામી થોડા દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહીશ. આ અસુવિધા માટે હું તમામ લોકોની માફી માંગું છું. હું કૉંગ્રેસની જીતની પ્રાર્થના કરું છું.”

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.