આ વિસ્તારોમાં આજે નવા કેસ નોંધાયા :
ખંડેરાવ માર્કેટ, કારેલીબાગ, દંતેશ્વર, યાકુતપુરા, વાઘોડિયા રોડ, પાણીગેટ, વાડી, તાંદલજા, વારસીયા રિંગ રોડ, ઓલ્ડ પાદરા રોડ, વાસણા રોડ, ચોખંડી, મકરપુરા, માજલપુર, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, છાણી, સમા, શિયાબાગ, આજવા રોડ, નવાયાર્ડ, ફતેપુરા, વડસર તથા જિલ્લામાં સાવલી, રણોલી, શેરખી, સયાજીપુરા, પાદરા, સાંગમા, વાઘોડિયા, કંડારી, કરજણ, ડભોઇ
વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં સૌથી વધુ 1719 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6111 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1049, પશ્ચિમ ઝોનમાં 887, ઉત્તર ઝોનમાં 1719, દક્ષિણ ઝોનમાં 1168, વડોદરા ગ્રામ્યમાં 1257 અને 31 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.