મિ.રિપોર્ટર, ૨જી ડીસેમ્બર. 

હાલમાં બોલીવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેવામાં કોઈ ને કોઈ ન્યુઝ કે વિવાદ ઉભો કરીને પોતાનું ધ્યાન ખેચવામાં માહેર કોન્ટ્રાવર્સી કિવન રાખી સાવંતે પોતાનો પતિ શોધી લીધો છે. તેનું નામ છે દીપક કલાલ. દીપક સાથે રાખી ૩૧મી ડિસેમ્બરના રોજ લોસ એન્જલસમાં લગ્ન કરશે તેવી દીપક અને રાખી સાવંતે પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરી છે. એટલું જ નહિ પણ સાવંત અને દીપક કલાલે સોશિયલ મીડિયા પર તેમના લગ્ન કાર્ડની વહેંચણી કરી હતી. લગ્નની જાહેરાત જ વચ્ચે જ બંને જણાએ નવું નાટક કરીને ફૂટેજ મેળવવાનો ભરપુર પ્રયાસ કર્યો છે.  રાખી સાવંત પોતાના થનારા પતિને ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે…તેવા ફોટા સોશિયલ મીડિયા પર મુક્યા છે. જુઓ….

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: