યુપી-કાનપુર, મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર

લવ ઈઝ બ્લાઇન્ડ. આ તો સૌ કોઈ જાણે છે, પણ 14 વર્ષના લબરમૂછિયાને 45 વર્ષની આન્ટી સાથે પ્રેમ થઈ જાય તે વાત જરા વધારે પડતી છે, પરંતુ આવું હકીકતમાં બન્યું છે. નવાઈની વાત એ છે કે આ છોકરો 45 વર્ષની મહિલા સાથે સેક્સ કરી રહ્યો હતો ત્યારે મહિલાના પતિએ જ બંનેને રંગે હાથે પકડી લીધા હતા.

વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના સદર કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે મોડી રાત્રે પોલીસને એક પુરુષે ફોન કરીને કહ્યું કે તેની પત્ની સાથે એક શખ્સ જબરજસ્તી કરી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો મહિલા સાથે એક છોકરો મળ્યો. 45 વર્ષની મહિલાએ પોલીસને કહ્યું કે તેણે પોતાની મરજીથી છોકરા સાથે સંબંધ બાંધ્યા છે.

ભારે હંગામા બાદ જયારે પોલીસે જ્યારે આ મહિલા અને કિશોરને બહાર બોલાવી પૂછપરછ કરી ત્યારે 45 વર્ષની મહિલાએ બેધડક કહી દીધું હતું કે, તેને છેલ્લા દોઢ વર્ષથી આ છોકરા સાથે પ્રેમપ્રકરણ ચાલે છે. આ મામલે કોઈ ફરિયાદ કરવા આગળ ન આવતા પોલીસે પણ કેસ કરવાનું માંડી વાળ્યું હતું અને બધાને છોડી મૂક્યાં હતાં. પૂછપરછમાં મહિલાએ પોતાની મરજીથી સંબંધ હોવાનું કહ્યાં બાદ કિશોરના પરિવાર તરફથી પણ મહિલા સામે કોઈ ફરિયાદ નહોતી કરાઈ. મહિલાના પતિએ પણ કોઈ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર બંનેમાંથી એકેય પક્ષ કાર્યવાહી ન ઈચ્છતો હોવાથી તેમને સમજાવીને રવાના કરી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: