સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાની ગ્લેમરસ ફોટોસુટ વેળાનો જેકલીન ફર્નાન્ડીઝ નો માત્ર ટોવેલ પહેરોલો વિડીયો વાઈરલ….જુઓ…

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૧૬મી એપ્રિલ

બોલીવુડના સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્લેમરસ કેલેન્ડર શુટ કર્યું છે. તાજેતરમાં  બોલીવુડની હોટ અભિનેત્રી અને હાલમાં ભારત ફિલ્મમાં સલમાનખાન સાથે કામ કરનાર જેકલીન ફર્નાન્ડીઝ નો માત્ર ટોવેલ પહેરોલો વિડીયો વાઈરલ થયો છે. વિડીયોમાં જેકલીન ફર્નાન્ડીઝ ટોવેલ સાથે ડાન્સ કરે છે, એટલું જ નહિ પણ સેક્સી ડાન્સ બાદ તે બાળકો સાથે પણ ટોવેલ ડાન્સ માણતી નજરે પડી રહી છે….જુઓ…વિડીયો….