જરૂરીયાતમંદ 200 બાળકોને નવોદય ગ્રુપે સ્ટેશનરી કિટ્સ અને ફળો આપીને નાતાલની ઉજવણી કરી

વડોદરા, મી.રિપોર્ટર, ૨૮મી ડીસેમ્બર. 

ન્યૂ યર અને નાતાલ નિમિતે શહેરના નવોદય ગ્રુપ દ્વારા શહેરની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ અને એસએસજીના  બાળકો વિભાગમાં લગભગ 200 થી વધુ  બાળકોને  સ્ટેન્ડરી કિટ્સ અને ફળો આપવામાં આવ્યા હતા. બાળકોને ભેટ આપ્યા બાદ નવોદય ગ્રુપે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ જરૂરીયાતમંદ બાળકોને મદદ કરવાનો અને તેમની સાથે ખુશી વહેચીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો છે. 

This slideshow requires JavaScript.