નવી દિલ્હી, મિ.રિપોર્ટર, 10મી જાન્યુઆરી.

સીબીઆઈ ના બે દિગ્ગજો વચ્ચેની અહમની અને લાંચ ભ્રષ્ટાચાર ની લડાઈમાં સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ હાજર થયેલા આલોક વર્મા CBI નિર્દેશકનું પદ સંભાળતા જ ફરીથી એક્શનમાં આવી ગયા છે.

77 દિવસ બાદ બુધવારે આલોક વર્મા ડ્યુટી પર પરત ફર્યા છે તત્કાલીન વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલા લગભગ બધા જ ટ્રાંસફર ઓર્ડર રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા ઉપર મોકલવાના સરકારી આદેશને મંગળવારે રદ કરી દીધો હતો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: