Aakansha

આકાંક્ષા ને આમ તો આવા વરસાદ થી ડર નહોતો લાગતો પણ આજે એને આ વીજળીઓ ના આવાજ કાન માં વાગતા હતા….

એપિસોડ -43 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -42: તમે પાછલાં અંકમાં વાચ્યું… એરપોર્ટ પર આકાંક્ષા ના મમ્મી-પાપા [...]

દિલ ખુશી થી ઉભરાતું હતું અને આંખો આંસુ થી છલકાતી હતી : આકાંક્ષા

એપિસોડ -42 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -41: તમે પાછલાં અંકમાં વાચ્યું… એક દિવસે સાંજે આકાંક્ષા દિલ્લી જવાના [...]

જીંદગીમાં ઠોકર વાગ્યા પછી જે રસ્તો દેખાય એ હંમેશા મંજિલ સુધી પહોચાડે છે…. : આકાંક્ષા

એપિસોડ -41 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -40: તમે પાછલાં અંકમાં વાચ્યું… સેન્ટી માહોલ ને હટાવા માટે [...]

દીકરી છે જ એવી જે પ્રેમ નું ઝરણું બની ને માં ના ખોળે જન્મ લે છે….

એપિસોડ -40 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -39: તમે પાછલાં અંકમાં વાચ્યું…  આકાંક્ષા બધું જ ભૂલી ને [...]

મારે ઘણા લોકો ને એમની ભૂલ નો અહેસાસ કરાવાનો છે……કેમ કે ? : આકાંક્ષા

એપિસોડ -39 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -38: તમે પાછલાં અંકમાં વાચ્યું…  આકાંક્ષા પોતાની જાતને સંભાળવા માં [...]

મારા જીવ થી વધારે ચાહું છું તને..પણ પ્રેમની ચાહમાં તારી દોસ્તી ખોઈ બેસવાનો ડર છે.

એપિસોડ -38 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -37: તમે પાછલાં અંકમાં વાચ્યું… એક સરસ જોશ સાથે આકાંક્ષા હર્ષ [...]

પ્રેમમાં હારેલી, ટકલી થઇ ને જીવન થી કંટાળી ને મરવા પડેલી આકાંક્ષાને રૂમ માં તો એવું શું થયું કે બહાર આવી તો એક નવા જ લુકમાં જોવા મળી !

એપિસોડ -37 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -36: તમે પાછલાં અંકમાં વાચ્યું… હર્ષ અને આકાંક્ષા હોસ્પિટલ થી ઘરે [...]

પ્રેમ કાં તો તમારી કમજોરી બની શકે કાં તો તમારી તાકાત બનશે, પ્રેમની લાગણીના નામે કોઈના હાથા ન બનશો…કેમ વાંચો ?

એપિસોડ -36 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -35: તમે પાછલાં અંકમાં વાચ્યું… આકાંક્ષા ને હોશ આવ્યા પછી એના [...]

મને તો આકાંક્ષાની આત્માની સુંદરતા સાથે પ્રેમ હતો…મનોમન જેને આટલા વર્ષો થી પ્રેમ કર્યો એ સામે હોવા છતાં હું કઈ જ નથી બોલી શકતો….

એપિસોડ -35 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -34: તમે પાછલાં અંકમાં વાચ્યું… આકાંક્ષા ને હોસ્પિટલ લઇ ગયા પછી [...]

મારી શું ભૂલ થઇ ગઈ કે તે અમને આવી સજા આપી ????” આકાંક્ષા ના પાપા એ હાથ જોડી ને પૂછ્યું…..

એપિસોડ -34 (હવે થી માત્ર દર ગુરુવારે ) લેખિકા : ભૂમિકા બારોટ  (એપિસોડ -33: તમે પાછલાં અંકમાં વાચ્યું.. આકાંક્ષા ની આવી હાલત જોઈ ને [...]