Political

લોકસભા ચુંટણી : દેશના PM રાહુલ ગાંધી બનશે, તો આ ‘ચાવાળો’ ફ્રીમાં પીવડાવશે ચા…ક્યાંનો છે ? જાણો…

અમદાવાદ-રાજનીતિ, મિ.રિપોર્ટર, ૨૨મી મે. લોકસભાની ચુંટણી બાદ હવે ૨૩મીએ જાહેર થનારા તેના પરિણામ પર સૌ કોઈની નજર છે. હાલમાં દેશમાં એક જ ચર્ચા [...]

વડોદરા લોકસભા બેઠક : મતગણતરીનું સીસીટીવીથી મોનિટરિંગ થશે, વીડિયો રેકોર્ડિંગ પણ કરાશે

વડોદરા, રાજનીતિ-મિ.રિપોર્ટર, ૨૧મી મે દેશમાં લોકસભાની ચુંટણીમાં મતદાનના સાત તબક્કા પૂર્ણ થયા બાદ હવે  23 મેના રોજ ગુરૂવારે લોકસભા ચૂંટણીની મતગણતરી થશે. વડોદરા [...]

ગાંધીજીની પ્રતિમા સામે કહું છું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી નથૂરામ : કમલ હાસન નો વિવાદિત બોલ..વાંચો ?

રાજનીતિ-મિ.રિપોર્ટર, ૧૩મી મે રાજકારણમાં ઝંપલાવનાર અને સાઉથના સુપર સ્ટાર તરીકે ઓળખાણ ઉભી કરનાર કમલ હાસન પોતાના બેબાક નિવેદનોના લીધે વિવાદમાં સપડાયા છે. કમલ [...]

લો.બોલો…PM મોદી વિશે જ્યોતિષના પ્રોફેસરે ભવિષ્યવાણી કરી તો, મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ…વાંચો કેમ ?

રાજનીતિ-મિ.રિપોર્ટર, ૮મી મે.  દેશમાં લોકસભાની ચુંટણી હવે અંતિમ ચરણમાં છે, ૨૩ મેના રોજ પરિણામ જાહેર થશે ત્યારે દેશ-વિદેશના પંડિતો કયો પક્ષ જીતશે અને [...]

આતંકવાદના મોરચે ભારતને મોટી સફળતા, સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો…વાંચો કેમ ?

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧લી મે દેશમાં લોકસભાની ચુંટણીનો માહોલ છવાયેલો છે. ખુદ વર્તમાન  NDA સરકારના વડાપ્રધાન અને  ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાની દરેક સભામાં [...]

વડોદરા વકીલ મંડળે કોર્ટ પરિસરમાં બેસવાની જગ્યા અને જજોના શુદ્ધિકરણ માટે ….શું કર્યું ?….જુઓ..વિડીયો….

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા નો પ્રશ્ન ન ઉકેલાતા ૧૦ દિવસની કોર્ટ કાર્યવાહી થી [...]

સુપ્રિમ કોટે પણ ‘ચોકીદાર ચોર હૈ’ નો સ્વીકાર કર્યો એવા નિવેદન પર રાહુલ ગાંધી ને કોર્ટે અવમાના નોટિસ આપી : મંગળવારે વધુ સુનાવણી

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાહેર મંચ પર ‘ચોકીદાર ચોર હૈ’ નો નારો લગાવનાર અને નિવેદન આપનારા કોંગ્રેસના [...]

પ્રથમ વખત એક સાથે મતદાન કરનારા ૨૫ યુવક યુવતીનું ઠોલ નગારા સાથે ક્યાં સ્વાગત થયું ?

સોસાયટીના રહીશો દ્વારા મતદારોનું ભવ્ય સ્વાગત કરાયું વડોદરા- મિ.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી સાંઇદીપ સોસાયટીમાં રહેતા 25 જેટલા યુવાનો [...]

લોકતંત્રના મોટા પર્વમાં ભાગ લો, સેલ્ફી મોકલો ને આકર્ષક ઈનામ જીતો..વાંચો કેવી રીતે ?

મી.રિપોર્ટર, 22મી  એપ્રિલ ગુજરાતની લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માં 23મી એપ્રિલ ના મતદાન યોજાશે. લોકતંત્રના સૌથી મોટા પર્વમાં  દરેક જણે પોતાના મતાધિકારનો ઉપયોગ [...]

‘ચોકીદાર ચોર હૈ’ ના નિવેદન પર રાહુલ ગાંધીનો સુપ્રિમ કોર્ટમાં યુટર્ન, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવીને નિવેદન કર્યું : રાહુલ ગાંધી

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ છેલ્લા ચાર મહિનાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાહેર મંચ પર ‘ચોકીદાર ચોર હૈ’ નો નારો લાગનાર અને [...]