Political

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે પણ પ્રવેશ ન મળતા પ્રવાસીઓએ મચાવ્યો હોબાળો

કેવડીયા, ૧૯મી નવેમ્બર.  રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો કરી નાંખી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ રહેશે [...]

હાર્દિકની મેટ્રો કોર્ટમાં જુબાની: પોલીસ અધિકારીએ મહિલાને કહ્યું અનામત જોઈતી હોય મારી પાસે સુવા આવવું પડે

અમદાવાદ, ૧૯મી નવેમ્બર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે 2015માં 25 ઓગસ્ટે  થયેલા પોલીસ દમનને લઈને આજે કોર્ટમાં હાર્દિક પટેલ હાજર [...]

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર બિહારના ડે.સીએમ બાદ મહારાષ્ટ્રના પરિવારને કડવો અનુભવ

રાજપીપળા, ૧૯મી નવેમ્બર, વિશાલ મિસ્ત્રી બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી 13મી નવેમ્બરે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન ગુજરાત સરકારના [...]

મહાનાયક અમિતાભ બચ્ચન ત્રણ હજાર લોકોની હાજરીમાં સયાજી રત્ન એવોર્ડ સ્વીકારશે : એવોર્ડ લીધા બાદ મુંબઈ પરત જશે

નવલખીમાં ૧૨૫ ફૂટ પહોળો અને ૩૦૦ ફૂટ લાંબો એસી ડોમ બનાવવામાં આવશે :  ૨૦મીએ બીએમએ દ્વારા ત્રીજો સયાજી રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજાશે વડોદરા, [...]

મહારાષ્ટ્રમાં મરાઠાઓના અનામત બિલ-રિપોર્ટનો અભ્યાસ કરીને સરકાર નિર્ણય લેશેઃ CM વિજય રુપાણી

ગાંધીનગર, ૧૯મી નવેમ્બર.  મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામતની લ્હાણી કર્યા બાદ ગુજરાતમાં પ્રબળ બનેલી અનામતની લડત મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સકારાત્મક સંકેત આપ્યો છે. રુપાણીએ [...]

મક્કામાં ભારતનો ત્રિરંગો લહેરાવીને ફોટો પડાવતા પિતા-પુત્રની સાઉદી પોલીસે ધરપકડ કરી : વડોદરામાં પરિવાર ચિંતત

વડોદરા, ૧૭મી નવેમ્બર. મુસ્લીમ સમાજના પવિત્ર તિર્થસ્થાન મક્કા-મદીના ખાતે ઉમરાહ કરવા માટે ગયેલા વડોદરાના તાંદલજાના પરિવારના પિતા-પુત્રએ મક્કામાં ત્રિરંગો લહેરાવીને ફોટો પડાવતા સ્થાનિક [...]

દેશ અને યુપીમાં લઘુમતીઓ સલામત નથી, ભયમાં જીવે છે. ધર્મ ને મુસ્લિમ મુદ્દાઓ દ્વારા bjp સત્તા મેળવી છે : અબુ આઝમી

મિ.રિપોર્ટર, ૧૭મી નવેમ્બર.  યુપી અને અન્ય રાજ્યોમાં લઘુમતીઓ સલામત નથી. લઘુમતીઓ ભયમાં જીવે છે. હાલની સરકાર મત, રાજકારણ, ધર્મ અને મુસ્લિમ મુદ્દાઓને લઈને [...]

ગુજરાતમાં 2002ના કોમી રમખાણ કેસ: PM મોદી વિરુદ્ધ ઝકિયા જાફરીની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ તૈયાર

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર.  ગુજરાતમાં 2002ના કોમી રમખાણ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજકારણીઓ તથા અધિકારીઓને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લિન ચિટ ને પૂર્વ [...]

નોટબંધીની નિષ્ફળતાના મામલે વડોદરા શહેર કોંગ્રેસના ધરણા : મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર.  દેશમાં બે વર્ષ પૂર્વે નોટબંધી કરવામાં આવી ત્યારે વડાપ્રધાને કાળુ નાણું પરત આવવાના વચનો, ઇકોનોમી સુધરશે, બેરોજગારી ઘટશે તેમજ આંતકવાદ [...]

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નનું કાર્ડ વાઈરલ : કાર્ડની કિમત ૨.૫ લાખ..જુઓ. વિડીયો

મિ.રિપોર્ટર, ૧૦મી નવેમ્બર.  દેશની સૌથી પ્રતિષ્ઠિત અને શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની પુત્રી ઈશા અંબાણીના ૧૨મી  ડિસેમ્બરના રોજ લગ્ન છે.  [...]