Political

કોરોના ઈફેક્ટ : ગુજરાતમાં 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, રાજકીય-સામાજિક કાર્યક્રમો અને મેળાવડા પણ પ્રતિબંધ

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં દર શનિ-રવિ રજા રહેશે, લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી ગાંધીનગર- મી.રિપોર્ટર, 6ઠ્ઠી એપ્રિલ  ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો [...]

કોરોનાના કહેર ને રોકવા માટે ગુજરાતમાં આવી રહ્યું છે લોક ડાઉન, શું કીધું હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ?

અમદાવાદ- મી.રિપોર્ટર, 6 ઠ્ઠી એપ્રિલ. ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, કોરોના ના કેસ રોકોર્ડ તોડી રહ્યા છે. કોરોના સતત વધી રહેલા [...]

કોરોના સંક્રમિત બન્યા રોબર્ટ વાડ્રા, પત્ની અને કોંગ્રેસી નેતા પ્રિયંકાએ વિડિયો શેઅર કર્યો, જાણો શું કહ્યું

હેલ્થ- નવી દિલ્હી, 2જી  એપ્રિલ  દેશમાં કોરોના નો કહેર વધી રહ્યો છે. કોરોના ની ઝપેટમાં નેતાઓ અને તેમના પરિવારજનો પણ આવી રહ્યા છે. [...]

જીવ જોખમમાં મૂકીને રિપોટીંગ કરનારા વડોદરાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પત્રકારો-ફોટોગ્રાફર્સને કોવિડ વેક્સીન અપાઈ

વડોદરા, મી.રિપોર્ટર, 30મી માર્ચ. વડોદરામાં કોઈપણ સિઝન હોય, કોઈપણ વિપરીત સ્થિતિ હોય કે કોરોના વિસ્ફોટ હોય તેવા સમયમાં પોતાનો જીવ અને પરિવારની ચિંતા [...]

મેયર હેમાલી બોધાવાલા : દંડ નહીં માસ્ક અપાશે, પોલીસ કમિશનરે કહ્યું- માસ્કનો દંડ તો થશે જ

ક્રાઇમ -સુરત, મી.રિપોર્ટર, 27મી માર્ચ.  રાજકીય ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના ની બીજી લહેર શરુ થઇ છે, જે પહેલા કરતા પણ વધુ ખતરનાક [...]

શું આજે રાતે 8 વાગે PM મોદી દેશને સંબોધન કરવાના છે ? શું છે સચ્ચાઈ ?

રાજનીતિ-મી.રિપોર્ટર, 24મી માર્ચ.  દેશમાં કોરોના નો બીજો પણ ગંભીર રાઉન્ડ શરુ થયો છે.  મહારાષ્ટ્ર , રાજસ્થાન , મધ્યપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં કોરોના કેસ [...]

કોવિડ ગાઇડલાઇન નું નેતાઓ જ પાલન કરતા નથી, નેતા માસ્ક ન પહેરે તો 500 નો દંડ અને જનતાને 1000 દંડ : 114 કરોડનો દંડ વસુલાયો

ગાંધીનગર- મી.રિપોર્ટર, 18 મી માર્ચ. રાજ્યમાં ચુંટણીઓ અને તેના પરિણામો આવ્યા બાદ  કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોનાના ફેલાવા માટે જેટલા [...]

ઘોડા છૂટી પછી તબેલાને તાળું મારવાનો ઘાટ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે

ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે અમદાવાદ-મી.રિપોર્ટર,15મી માર્ચ. રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર [...]

કોરોના બેકાબૂ થતાં AMCનો મોટો નિર્ણય, 8 વોર્ડમાં રાત્રે 10 પછી ખાણી-પીણીના બજાર બંધ, હવે વડોદરાનો વારો ?

અમદાવાદ- મી.રિપોર્ટર, 15મી માર્ચ. અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં AMC એ મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં વધતા કોરોનાના કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે [...]

સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીનો આદેશ : ટી-શર્ટ પહેરીને વિધાનસભામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યને સાર્જન્ટોએ ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા

ગાંધીનગર-મી.રિપોર્ટર,15મી માર્ચ ગાંધીનગરમાં  બજેટ સત્રની આજની બેઠક દરમિયાન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યોને ગૃહની ગરીમાને શોભે તેવા વસ્ત્રો પહેરવા માટે ટકોર કરતાં ટી-શર્ટ પહેરીને [...]