રાજસ્થાનના રણ પ્રદેશ મા સૌર ઉર્જા ક્ષેત્રે કામ કરનાર કોડીનારના યુવાનને બેસ્ટ યન્ગેસ્ટ આઇકોનિક એવાર્ડ
વડોદરા,મી.રીપોર્ટર, 24મી નવેમ્બર. તાજેતરમાં તાજ હોટેલ બેંગ્લોર ખાતે આંતર રાષ્ટ્રીય માર્કેટ રીસર્ચ કંપની બ્લાઇન્ડ વિન્ક દ્વારા યોજાયેલા ઇન્ડિયા આઈકોનીક એવાર્ડ…