
કોરોના ઈફેક્ટ : ગુજરાતમાં 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, રાજકીય-સામાજિક કાર્યક્રમો અને મેળાવડા પણ પ્રતિબંધ
ગુજરાતમાં સરકારી કચેરીઓમાં દર શનિ-રવિ રજા રહેશે, લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી ગાંધીનગર- મી.રિપોર્ટર, 6ઠ્ઠી એપ્રિલ ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો
[...]