Exclusive

સ્ટર્લિંગ હૉસ્પિટલ દ્વારા દર્દીઓ ને ચાલુ સારવારે એમ્બ્યુલન્સમાં લઈ જઈ મતદાન કરાવાયું…જુઓ..વિડીયો..

મતદાન કરવાની જાગૃતિનો વડોદરાનો અલભ્ય કિસ્સો વડોદરા, મી.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ જાગૃત નાગરિક તરીકે મતદાન કરવાની ફરજને માન આપી વડોદરામાં એક વિશેષ કિસ્સો બન્યો [...]

પ્રથમ વખત એક સાથે મતદાન કરનારા ૨૫ યુવક યુવતીનું ઠોલ નગારા સાથે ક્યાં સ્વાગત થયું ?

સોસાયટીના રહીશો દ્વારા મતદારોનું ભવ્ય સ્વાગત કરાયું વડોદરા- મિ.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી સાંઇદીપ સોસાયટીમાં રહેતા 25 જેટલા યુવાનો [...]

લો..હવે તમે પૈસા આપ્યા વગર રેલ્વેની ટીકીટ બુક કરી શકો છો, જાણો શું છે IRCTCની ખાસ ઓફર ?

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૧૯મી એપ્રિલ રાજ્યની શાળા અને કોલેજોમાં હાલમાં વેકેશન પડી ગયા છે. મોટાભાગના લોકો ગરમી થી બચવા માટે ફરવા લાયક સ્થળો પર [...]

સુરતના એક યુગલે લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદીને જ ફરી વડાપ્રધાન બનાવવા કરી અપીલ, જુઓ…વિડીયો..

મોદીનો ફોટો પ્રિ-વેડિંગ ફોટોશૂટના આલ્બમમાં દેખાયા સુરત-મિ.રિપોર્ટર, ૧૮મી એપ્રિલ લોકસભાની ચુંટણીના માહોલ વચ્ચે જ લગ્નની સીઝન પણ જામી રહી છે. એવામાં  સુરતના એક [...]

બાઈકમાં આગ લાગી હોવા છતાં ઘટનાની અજાણ પતિ-પત્ની ૪ કિલોમીટર બાઈક ચલાવતાં રહ્યા, પછી શું થયું ? જુઓ…વિડીયો….

ઉત્તરપ્રદેશ- મિ.રિપોર્ટર, ૧૬મી એપ્રિલ  ઉત્તરપ્રદેશના ઈટાવા પાસે એકસપ્રેસ હાઈવે પર એક યુવાન દંપતી પોતાના પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. ત્રણેય જણા [...]

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું અસલી નામ ‘રાઉલ વિન્ચી’ છે ? તે હિન્દુ નહિ પણ ખ્રિસ્તી છે ? સર્ટીફીકેટમાં સ્ફોટક ખુલાસો….જાણો કોણે કર્યો…

સુબ્રમણ્યમ સ્વામીનું Tweet સોશિયલ મીડિયા પર  ખળભળાટ મચાવે છે :   કેમ્બ્રીજ યુનિ.નું સર્ટીફીકેટ રજુ કર્યુ,  જેમાં રાહુલ નાપાસ હોવાનું જણાવાયુ છે નવી દિલ્હી-મિ.રિપોર્ટર, [...]

મોર્નિંગમાં કેળા ખાઈ ને વજન ઉતારી શકાય ? જાણો..જાપાની મોર્નિંગ ડાયટ, કેવી રીતે ફોલો કરશો…

  હેલ્થ-મિ.રિપોર્ટર, ૧૫મી એપ્રિલ   સૌ કોઈ  પોતાનું વજન ન વધે અને કન્ટ્રોલમાં રહે તેવું ઈચ્છે છે. તો ઘણા ઓવરવેટ લોકો ઝડપથી પોતાનું [...]

શું છે વેનિલા સેક્સ ? પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધનારા યુગલો માટે કેમ કહેવાય છે બેસ્ટ ? જાણો…..

મેડીકલ-મિ.રિપોર્ટર, ૧૩મી એપ્રિલ આપણા સમાજમાં સેક્સ શબ્દ કે તેના વિશે બોલવું એટલે એક સમયે પાપ સમાન ગણાતું હતું. જોકે હવે બદલાતા સમય સાથે [...]

છોટાઉદેપુર બેઠક પર 5 ચૂંટણી બાદ ભાજપ-કોંગ્રેસના નવા નિશાળીયા વચ્ચે ટક્કર થશે…વાંચો કેમ ?

નારણ રાઠવા 8 વખત અને રામસિંગ રાઠવા 5 વખત સંસદની ચૂંટણી લડ્યા બાદ હવે પરિવર્તન : નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ બનતાં તેમના સ્થાને [...]

વડોદરા લોકસભાની બેઠક પર ભાજપના શ્રીમતી રંજનબેન ભટ્ટ કે કોંગ્રેસના પ્રશાંત પટેલ જીતશે ? તમે કોને જોવા માંગો છો ?

રાજનીતિ- મી.રિપોર્ટર, ૮મી એપ્રિલ વડોદરા  લોકસભાની  બેઠક પર ભાજપના  શ્રીમતી રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના  પ્રશાંત પટેલ  વચ્ચે જ સીધી ટક્કર છે. લોકસભાની ચૂંટણીમાં [...]