
કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી મોટા પ્રમાણમાં નહિ કરી શકાય, 4 થી વધુ લોકો ભેગા નહિ થઈ શકે : ડીજીપી આશિષ ભાટિયા
ક્રાઇમ-વડોદરા, મી.રિપોર્ટર, 19મી માર્ચ. રાજ્યમાં વિવિધ ચૂંટણીઓ અને તેના પરિણામો નીકળેલી રેલીઓ- વિજય સરઘસમાં સોશિયલ ડીસ્ટન્સિંગ ન જળવાતા કોરોના ના કેસ રાજ્યમાં વધ્યાં
[...]