Crime

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ગુજરાતના IPS અધિકારી ડી જી વણઝારાએ કરાવી : ગેંગસ્ટર આઝમખાન

મિ.રિપોર્ટર, વડોદરા, ૩જી નવેમ્બર ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા સોપારી ડી.જી.વણઝારા દ્વારા સોહરાબુદ્દીન શેખને આપવામાં આવી હતી. આ હત્યા માટે સોહરાબુદ્દીનએ હૈદરાબાદના [...]

વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ : બે લોકોનાં મોત, અમુક ઘાયલ

વારાણસી, ૩૧મી ઓક્ટોબર. વારાણસીનાબનારસના કેન્ટ વિસ્તારના એક મોલમાંએક અજ્ઞાત વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અમુક [...]

નોકરીલક્ષી બોગસ વેબસાઈટ બનાવીને ઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

વડોદરા, ૨૯મી ઓક્ટોબર. નોકરી લક્ષી નકલી વેબસાઈટ બનાવીવડોદરા સહિત દેશના 3.54 લાખ શિક્ષીત બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીનેઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ના [...]